Sun Apr 19 2026

Logo

યુલાન મેગ્મેનોલિયા : આ તો ફૂલની કળી કે પંખી ?

2 hours ago
Author: Praful Shah
Article Image

હેં.હેં.. ખરેખર?! - પ્રફુલ શા હ

સોશ્યલમીડિયા ના વધતા વર્ચસ્ર્વવાળા આ યુગમાં કોઈ ફોટો કે વીડિયો અત્યંત સારો કે અસાધરણ હોય તો શંકા જાય
જ કે એ ફેક અર્થાત્ બનાવટી હશે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનું સર્જન હશે?શે

જો આપ યુલાયુ લાન મેગ્મેનો લિ યા (Yulan magnolia) ના મના ફૂલના ફો ટા જુઓ તો મંત્રમં મુગ્મુધ થઈ જાઓ. એનું કમાલનું
સૌંદર્ય સહેજહે શંકા જગાવ્યા વગર ન રહે કે યે સચમુચ અસલી હૈ ક્યા ?

હા , પૂર્ણ પણે ખીલવા અગા ઉ યુલાયુ લાન મેગ્મેનો લિ યા ની કળી ઓનો દેખા વ એકદમ અદ્દભુતભુ હો ય છે. એ કલ્પના માં ન આવે
ના ની ડાળીઓ પર બેઠેલા નાના પક્ષી ઓ જેવા લા ગે છે. બંધ પાંખડીઓ પંખા જેવી દેખાય છે અને તેનો આકાર જાણે
ના નુ ચાં ચચાં અને મા થા જેવો હો ય છે. આ કળી સફેદ, ગુલાગુ લાબી કે પી ળા શ જેવા રંગમાં દેખા ય છે. એકદમ પક્ષી જેવી આ
ભા સતી આકૃતિ એક કુદરતી , તા ત્કા લિ ક અને સહજ સંયોસં યોગ છે. જાણે કુદરતનો કો ઈ ચમત્કા ર જો ઈ લો.

આવા યુલાયુ લાન મેગ્મેનો લિ યા વિ શે વધુ મા હિ તી જાણવી ગમશે.શે યુલાયુ લાન મેગ્મેનો લિ યા ચી નનું પા નખરવા ળું વૃક્ષવૃ છે. તે મો ટા ,
સુગંસુ ધિગંધિત, સફેદથી હળવા ગુલાગુ લાબી અને કમળ જેવા ફૂલ મા ટે જાણી તું છે. આ ફૂલો પા ન આવતાં પહેલાંહે લાં વસંતસં ના
આરંભમાં ખી લે છે. ખા ટા ફળો જેવી સુગંસુ ધગં ધરા વતા આ ફૂલો વસંતસં ના આરંભમાં ખી લે છે. જ્યા રે તેનીતે ની કળી સંપૂસં ર્ણપૂ ર્ણ
ખી લી જાય છે, ત્યા રે પક્ષી જેવી આ આકૃતિ ઝડપથી ગા યબ થઈ જાય છે અને તે સા મા ન્ય ખુલ્ખુલા મેગ્મેનો લિ યા ફૂલમાં
બદલા ઈ જાય છે. આ ફૂલો ક્રી મી સફેદથી હળવા ગુલાગુ લાબી રંગના અને 2-6 ઇંચ પહો ળા હો ય છે, જ્યા રે પાં દપાં ડા ગા ઢ
લી લા , અંડા કા ર આકા રના અને 7થી 15 સે.સે મી . લાં બાલાં બા હો ય છે. એના વૃક્ષવૃ નું કદ લગભગ 30-40 ફૂટ ઊંચું હો ય છે.
આના ફળ શરૂઆતમાં ભૂરાભૂરા કેપ્સ્યુલયુ જેવા લા ગે જે શરદઋતુમાંતુ માં ફા ટી ને લા લ બી જ બતા વે છે.

યુલાયુ લાન મેગ્મેનો લિ યા ઉગા ડવા મા ટે મા ટી ભેજભે વા ળી , સા રી ડ્રેનેજને વા ળી અને સજીવ પદા ર્થો થી ભરપૂરપૂ જો ઈએ. સતત ભેજભે
રા ખવી જરૂરી છે. એના છો ડને ઠંડા અને સુકાસુકા પવનથી બચા વ જરૂરી છે. પૂર્ણપૂ ર્ણ સૂર્યસૂ પ્રર્ય કા શથી ઓછો છા યો ચા લે.લે
અને યુલાયુ લાન મેગ્મેનો લિ યા કેવી જમી નમાં ઊગે? જવા બ છે USDA હા ર્ડનેસને ઝો ન 5-9માં સા રી રી તે ઉગે છે. આ USDA
હા ર્ડનેસને ઝો ન 5-9 તે વળી કઈ બલા છે એ જાણી એ. તે છો ડના અસ્તિ ત્વ મા ટેનું એક મા પદંડ છે, જે ચો ક્કસ વિ સ્તા રના
સરેરા શ વા ર્ષિ ક લઘુત્તઘુ મ તા પમા ન પર આધા રિ ત છે. ઝો ન 5 ઠંડા વા તા વરણ (આશરે -20F થી -10F) મા ટે છે, જ્યા રે
ઝો ન 9 ગરમ વા તા વરણ (આશરે 20F થી 30F) દર્શા વે છે. આ સિ સ્ટમ યુનાયુ નાઈટેડ સ્ટેટ્સ ડિ પા ર્ટમેન્મેટ ઓફ એગ્રી કલ્ચર
દ્વા રા વિ કસા વવા માં આવી છે. તેનોતે નો મુખ્મુય ઉદ્દેશ્ય બા ગા યતકા રો ને એ જાણવા માં મદદ કરવા નો છે કે કયા છો ડ તેમતે ના
સ્થા નિ ક વા તા વરણમાં શિ યા ળા દરમિ યા ન જીવિ ત રહી શકે છે.

ઘણી પ્રો ફેશનલ ધો રણે ચા લતી નર્સરીર્સ રીમાં થીમાં થી છો ડ ખરી દો છો , ત્યા રે તેનાતે ના પર "Hardy to Zone X' લખેલુંખે લુંહો ય છે, જેનો
અર્થ છે કે તે છો ડ તે ઝો ન સુધીસુ ધીની ઠંડી સહન કરી શકે છે.

આ ઝો ન ફક્ત શિ યા ળા ની ઠંડી પર આધા રિ ત છે. તે ઉના ળા નું તા પમા ન, ભેજભે અથવા વરસા દ જેવા અન્ય પરિ બળો ને
ધ્યા નમાં લેતુંલે તુંનથી . આબો હવા પરિ વર્તનર્ત ને કા રણે સમય જતાં આ ઝો નમાં ફેરફા ર થઈ શકે છે. મા ળી ઓ આનો
ઉપયો ગ તેમતે ના વિ સ્તા રમાં કયા છો ડ સા રી રી તે ઉગશે તે નક્કી કરવા મા ટે કરે છે. તમે ચો ક્કસ વિ સ્તા રનો ઝો ન
જાણવા મા ટે USDAની સત્તા વા ર વેબવે સા ઇટ પર તમા રા પિ ન કો ડનો ઉપયો ગ કરી શકો .

આ ઘણા લો કપ્રિ ય મેગ્મેનો લિ યા હા ઈબ્રિ ડ મા ટે પેરેપેરેન્ટ સ્પેસિપેસિઝ છે અને તે શણગા રા ત્મક સૌં દર્ય મા ટે ખૂબખૂ મૂલ્મૂયવા ન છે.
ચી નમાં યુલાયુ લાન મેગ્મેનો લિ યા નું સાં સ્સાં કૃતિ ક મહત્ત્વ ઘણું છે. ચી નમાં જ મૂળમૂ ધરા વતા આ વૃક્ષવૃ ને લગભગ 1500 વર્ષથીર્ષ થી
બૌ દ્ધ મંદિમંદિરો ના બગી ચા માં ઉછેરવા માં આવે છે અને બૌ દ્ધ મંદિમંદિરો માં તાં ગતાં વંશવં થી આજ સુધીસુ ધી આ ફૂલને શુદ્ધશુ તા નું પ્રતી ક
મા નવા માં આવે છે.