દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી: સાસુ-વહુના કમકમાટીભર્યા મોત
ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં બસમાં સવાર સાસુ-વહુના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે